Indian Army Bharti Devbhumi Dwarka 2020
Army bharti rally melo Rajkot, Jamnagar, Amreli, Bhuj, Bhavnagar, Junagarh, Surendranagar, Porbandar, Devbhumi Dwarka army rally bharti districts of Gujrat State and Diu (Union Territory). Eligibility criteria age, height, weight, chest, physical test, medical test, written test for BRO Jamnagar army recruitment rally. ARO Jamnagar army bharti rally date and notification details given below

એડમિટ કાર્ડ શરૂ...
એડમિટ કાર્ડ માટે અગત્યની સૂચના
એડમિટ કાર્ડ બ્લેક & વ્હાઇટ માં (લેઝર પ્રિન્ટરમાં) પ્રિન્ટ કરવી એડમિટ કાર્ડ વાળવું નહીં
સાથે લઈ જવાના ડૉક્યુમેન્ટ
ભરતી રેલી માં 15 પાસપોર્ટ સાઈઝના ફોટા લઈ જવા
ધો.10 અને 12ની ઓરીજનલ માર્કશીટ (જે લાગુ પડે તે)
LC (શાળા છોડયાનું પ્રમાણપત્ર) (ઓરીજનલ)
જાતિનો દાખલો / ડોમિસાઈલ સર્ટિ (ઓરીજનલ)
આધાર કાર્ડ (ઓરીજનલ)
NCC સર્ટિ જો હોય તો (ઓરીજનલ)
એફિડેવિટ (ઓરીજનલ)
કોરોના અંગેનો ટેસ્ટ
કોરોના ટેસ્ટ રેલી રિપોર્ટિંગ તારીખનાં 72 કલાક દરમિયાન કરાવેલ હોવો જોઈએ
આર્મી ભરતી ફોર્મની ફાઇનલ પ્રિન્ટ (રોલ નંબર સાથે) વેબસાઇટ પર મુકાઇ ગયેલ છે... તો જે ઉમેદવારોએ ફોર્મ ભરેલ છે તેઓએ ફાઇનલ પ્રિન્ટ વેબસાઇટ પર લૉગિન થઈ ડાઉનલોડ કરી લેવાની રહેશે...
>>> ફોર્મની PDF ફાઇલ ડાઉનલોડ કરી ઓપન કરો ત્યારે યુઝરનેમ તરીકે ઈમેઈલ ID એન્ટર કરવું...
Download Admit Card : Click Here
Venue: Devbhoomi Dwarka (Recruitment is for men only.)
Education Qualification: – Std. 10 or 12 pass
Std. Even those with 8 passes will be able to fill the form as it is a trade
Online registration and form filling is required.
⇒ Date of filling the form: 10 December 2020 to 18 January 2021
Date of Admit Card: 10 days ago
Date of attending open recruitment (rally) : 01/02/2021 to 15/02/2021
સ્થળ : દેવભૂમિ દ્વારકા (ભરતી ફક્ત પુરુષો માટે છે.)
🔹 લાયકાત :- ધો. 10 અથવા 12 પાસ
ધો. 8 પાસ વાળા માટે પણ ટ્રેડ હોવાથી ફોર્મ ભરી શકશે.
✅ ઓનલાઇન રજીસ્ટ્રેશન અને ફોર્મ ભરવાનું રહેશે..
⇒ ફોર્મ ભરવાની તારીખ :
10 ડિસેમ્બર 2020 થી 18 જાન્યુઆરી 2021
⇒ એડમિટ કાર્ડની તારીખ :
10 દિવસ અગાઉ
✅ ઓપન ભરતી(રેલી)માં હાજર થવાની તારીખ..
🔹 01/02/2021 થી 15/02/2021
➤ નીચેના જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે ભરતી.
⇒ અમરેલી
⇒ જામનગર
⇒ પોરબંદર
⇒ રાજકોટ
⇒ ભાવનગર
⇒ જુનાગઢ
⇒ સુરેન્દ્રનગર
⇒ કચ્છ
⇒ ગીર સોમનાથ
⇒ બોટાદ
⇒ મોરબી
⇒ દેવભૂમિ દ્વારકા
⇒ દીવ (UT)
⇛ પોસ્ટ : સોલ્જર ટ્રેડમેન
ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
વજન : 48 Kg
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 8 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)
⇛ પોસ્ટ : સોલ્જર ટ્રેડમેન
ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
વજન : 48 Kg
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 10 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)
⇛ પોસ્ટ : સોલ્જર જનરલ ડ્યૂટી
ઉંમર : 17.5 થી 21 વર્ષ
(જન્મ તા. 01/10/1999 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 168
વજન : 50 Kg
છાતી :
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 10 પાસ (45 % સાથે દરેક વિષયમાં 33 માર્ક સાથે)
⇛ પોસ્ટ : સોલ્જર ટેકનિકલ
ઉંમર : 17.5 થી 23 વર્ષ
(જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 167
વજન : 50 Kg
છાતી ⇓
76 cm ફુલાવ્યા વગરની છાતી
81 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ 50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)
⇛ પોસ્ટ : સોલ્જર નર્સિંગ આસિસ્ટન્ટ
ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 167
વજન : 50 Kg
છાતી ⇓
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (ફિઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી, અંગ્રેજી 50 % સાથે દરેક વિષયમાં 40 માર્ક સાથે)
⇛ પોસ્ટ : સોલ્જર ક્લાર્ક અને સ્ટોર કીપર ટેકનિકલ
ઉંમર : 17.5 થી 23 વર્ષ (જન્મ તા. 01/10/1997 થી 01/04/2003 ની વચ્ચે હોવી જોઈએ)
ઊંચાઈ : 162
વજન : 50 Kg
છાતી ⇓
77 cm ફુલાવ્યા વગરની છાતી
82 cm ફુલાવેલી છાતી
લાયકાત : 12 પાસ (60 % સાથે દરેક વિષયમાં 50 માર્ક સાથે)
નોંધ :
⇛ 8 પાસ ઉમેદવાર ટ્રેડમેનમાં ફોર્મ ભરી શકશે જેમાં નીચે આપેલ બે પોસ્ટ બતાવશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાની રહેશે..
1. House Keeper (ઘરની સંભાળ રાખનાર)
2. Mess Keeper (ભોજનશાળાની સંભાળ રાખનાર)
⇛ 10 પાસ પર ટ્રેડમેનમા ફોર્મ ભરનાર ઉમેદવારને નીચે આપેલ પોસ્ટ બતાવશે જેમાંથી કોઈ એક સિલેક્ટ કરવાની રહેશે..
1. Artisan (Woodwork)-Tdn - કારીગર (લાકડાનું કામ)
2. Chef (રસોઈયો)
3. Dresser (U) - (મલમપટ્ટી કરનાર)
4. House Keeper (ઘરની સંભાળ રાખનાર)
5. Mess Keeper (ભોજનશાળાની સંભાળ રાખનાર)
6. Painter & Decorater (પેઇન્ટર & સુશોભનના)
7. Steward (વ્યવસ્થાકર્તા)
8. Sopport Staff (ER) (સહાયક સ્ટાફ)
9. Trailor (U) (ટ્રેઇલર)
10. Washer man (ધોબી)
➤ ફોર્મ ભરવા માટે જરૂરી ડૉક્યુમેન્ટ :
1. ફોટો/સહી
2. ઇ-મેઈલ અને મોબાઈલ નંબર
( ફોર્મ ભરતી વખતે મોબાઈલ હાજરમાં હોવો જરૂરી છે તેમજ ઇ-મેઈલ લૉગિન થતું હોય તે જ આપવું.)
3. ધોરણ-10/12 ની માર્કશીટ ( પોસ્ટમાં માગ્યા પ્રમાણે )
4. આધાર કાર્ડ
Candidates for army bharti found eligible in Physical Fitness Test, Physical Measurement Test will have to go through medical examination. All candidates are advised to visit on Medical Test Preparation Tip for easily success in Medical Test and, you must visit on how medical exam is done? during army medical test of Complete Body also study Army Bharti Medical Test.
Important Links

Official Notification
Official Website