Natural Ways to Improve Oxygen Level ઉકાળો એજ ઉપાય

Natural Ways to Improve Oxygen Level









 🌿ઉકાળો એજ ઉપાય🌿

🍀 આયુર્વેદ અપનાવો દેશ બચાવો🍀

(1) આયુર્વેદીક ઉકાળો

1- વ્યક્તિ માટે ઉકાળાનું માપ

1 -  કપ પાણી

4  - ચપટી હળદર

1 - 2- ચપટી સૂંઠ

4- તુલસીના પાન

1 - ઈચ જેટલો ગળો ( છૂંદીને ) 

આ બધી વસ્તુ મિક્સ કરીને 

1 ગ્લાસ જેટલું પાણી લઈને 25 % જેટલું  બાળી નાખીને 75% વધે એટલું 

પછી ગાળી 

સવાર-  સાંજ ખાલી પેટે લેવું.

ઘરે બેઠા ઑક્સીજન લેવલ વધારી કેફસાની સફાઇ કરવાનો 100 % અસરકારક ઘરેલુ ઉપચાર છે.

(2) દિવસ માં 3 - 4 ( સવારે - સાંજે )  વાર નાસ લેવાનો .

નાસ માટે 10 પાન તુલસી , 1 ચમચી અજમો , 1/2 ચમચી સુંઠ ,  નાખી ઉકાળી લેવું. ( દિવસ માં 3 - 4 વાર નાસ લેવો ) 

કોરોનાના સામાન્ય લક્ષણો જણાય તો શું કરવું

(3) પીવા નું પાણી :- 1 લિટર પાણી  માં સૂંઠ નાખીને   પછી બે ઉફાળા આવે ત્યાં  સુધી ઉકાળવું પછી તેને થર્મોસ માં ભરી લેવું  પછી દર 10 - 10 મિનિટે થોડું થોડું પાણી પીતું જ રહેવું... એ પાણી આખો દિવસ લેવું . ( તાવ હોય તો ગળો વાળું પાણી લેવું ) 

ગુજરાતમાં 24 કલાક મા જીલ્લાવાર નોંધાયેલ કોરોનાના કેસ.

4) ભોજન

ફક્ત ભૂખ લાગે ત્યારે જ જમવું , ભૂખ ન હોય તો નથી જ જમવાનું .. જમવા માટે.

◆ મગ બાફી ને  એમાં આદુ , હળદર , કોથમરી ,ધાણા , જીરું  નાખીને તે જ ખાવાનું { 72 કલાક માટે } 

બીજું કંઈ જ ના લેવું ....

ચા ,દૂધ , દહીં , રોટલો ,રોટલી , ભાખરી ,...તો બિલકુલ ન લેવું ..

ગુજરાતની તમામ  કોવીડ 19 હોસ્પીટલની યાદી એક જ PDF મા

5) ધૂપન માટે 

સાંજે

લીંબડાના પાન ( સૂકા ) 

ગૂગળનો

ધૂપ કરવો

કોરોના પોઝિટિવ આવે તો શું  ધ્યાન રાખવુ

🌸સમગ્ર વિશ્વ બદલાયી રહ્યુ છે આપણે પણ બદલાવ લાવીએ હાનિકારક ચા ની જગ્યા એ રોગ પ્રતિકારક શક્તિ વધાર, શરદી, કફ ઉધરસ થી બચાવનાર   દિવસ ની શરૂઆત કરીએ🙏🏻🌿

રેમડેસિવિર શું છે? જાણો તમામ માહિતી!!!