JOIN OUR WHATSAPP

Search This Website

Friday, June 18, 2021

Career Guidance Book 2021 in Gujarati , Download karkirdi margadarshan Book pdf

Career Guidance Book 2021  in Gujarati , Download karkirdi margadarshan Book pdf


ધોરણ ૧૨ પછી શું? ધોરણ – ૧૨ પછી શું કરશો? After Std.12 ?
વિગતે PDF માં જુવો

વર્તમાન સમયમાં દરેક માતા-પિતાને તથા વાલીને પોતાના બાળકોની તથા વિદ્યાર્થીને પોતાની ભાવી કારકિર્દી પ્રશ્નો સતાવતા હોય છે.ઘણી વાર યોગ્ય માહિતીના અભાવે પણ માતા-પિતા કે વિધાર્થી કારકિર્દી અંગે યોગ્ય નિર્ણય લઇ શકતા નથી.ધો.૧૨ પછી વિવિધ ક્ષેત્રમાં કારકિર્દીની તકો રહેલી છે ,વિદ્યાર્થી પોતાના રસ અને રૂચી અનુસાર ક્ષેત્ર પસંદ કરી શકે છે.અહીં ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત લેટેસ્ટ માહિતી આપવામાં આવી છે ,જે દરેક વાલી તથા વિદ્યાર્થીને ઉપયોગી બનશે તેવી આશા છે…


IMPORTANT LINKS ::::: 

CLICK HERE TO DOWNLOAD KARKIRDI MARGADARSHAN  2021 BOOK 


ધોરણ ૧૨ પછી શું?

ધો.૧૨ પછી યોજાતી પ્રવેશ પરીક્ષાઓ
ધો.૧૨ સાયન્સમાં ઓછા ટકા આવે તો?
કારકિર્દી ઘડતર માટે જરૂરી હકારાત્મક અભિગમ
ધો.૧૨ આર્ટસ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો
ધો.૧૨ સાયન્સ પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો
ધો.૧૨ સાયન્સ પછી ડીગ્રી /ડીપ્લોમાં
સરકારશ્રી તરફથી મળતી સહાય – યુવા સ્વાવલંબન યોજના
બોર્ડના પરિણામો બાદ પ્રવેશ માટે અગત્યની વેબસાઈટસ
શોખને કારકિર્દીમાં ફેરવો
એનીમેશન અને મલ્ટી મીડિયા ક્ષેત્રે કારકિર્દી
પત્રકારત્વમાં કારકિર્દીની તકો
ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે કારકિર્દી
હોટેલ અને ટુરીઝમ મેનેજમેન્ટમાં કારકિર્દી
ફેશન ડીઝાઇનમાં સ્ટાઈલીશ કારકિર્દી
બાયોટેકનોલોજીમાં કારકિર્દી

સાયબર વર્લ્ડમાં આધુનિક કારકિર્દી

સરક્ષણ દળોમાં સુરક્ષિત કારકિર્દી
ડીઝીટલ માર્કેટીંગમાં કારકિર્દી
ગુજરાત વિદ્યાપીઠના નવતર અભ્યાસક્રમો
ખેલકૂદ ક્ષેત્રે કારકિર્દી
ડો.બાબાસાહેબ આંબેડકર ઓપેન યુનિ.ના અભ્યાસક્રમો
સોમનાથ સંસ્કૃત યુનીવર્સીટી
કામધેનું યુનીવર્સીટી
ઈન્ટરનેટ માર્કેટીંગમાં બેસ્ટ કેરિયર
પ્રિન્ટીંગ ટેકનોલોજીમાં રંગીન કારકિર્દી
દ્રશ્ય શ્રાવ્ય માધ્યમમાં કારકિર્દી
મરીન એન્જીયારીંગમાં કારકિર્દી

ધોરણ ૧૨ પછી કારકિર્દીની તકો -Info Pdf

ધોરણ ૧૨ પછી વિવિધ ક્ષેત્રે કારકિર્દીની તકો રહેલી છે,જેમાં વિદ્યાર્થીઓની રસ અને રુચિ મુજબ ક્ષેત્ર પસંદ કરી શકાય.નીચેની PDF ફાઇલમાં ગુજરાતીમાં માહિતી આપેલ છે.(ગુજરાત સરકાર દ્વારા પ્રકાશિત)

After 12th Science ?/ધોરણ 12 સાયન્સ પછી શું ?

After 12th General Stream /ધો.12 સામાન્ય પ્રવાહ પછી શું ?

ધોરણ ૧૨ કોમર્સ પછીની શ્રેષ્ઠ ૫ ડિગ્રીઓ I Top 5 degrees after 12th Commer…


After 12th arts course ? Career after 12th arts || ધોરણ 12 આટૅ્સ પછી શું

After 12th arts course/ ધોરણ ૧ર આર્ટસ પછી / list of courses for arts


ધોરણ 12 સાયન્સ ગ્રુપ A પછી શું ?

ધોરણ 12 સાયન્સ ગ્રુપ B પછી શું ?

  • After 12th Science ?/ધોરણ 12 સાયન્સ પછી શું ?

                 

    After 12th General Stream /ધો.12 સામાન્ય પ્રવાહ પછી શું ?

                 

    ધોરણ ૧૨ કોમર્સ પછીની શ્રેષ્ઠ ૫ ડિગ્રીઓ I Top 5 degrees after 12th Commer…

                       

    After 12th arts course ? Career after 12th arts || ધોરણ 12 આટૅ્સ પછી શું

                         

    After 12th arts course/ ધોરણ ૧ર આર્ટસ  પછી / list of courses for arts

                         

  • ધોરણ 12 સાયન્સ ગ્રુપ A પછી શું ?

     

    ધોરણ 12 સાયન્સ ગ્રુપ B પછી શું ?

     

     

     

    કારકિર્દી માર્ગદર્શન અંક 2018

Popular Posts